- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) આજે ઘૂળેટીનો તહેવાર: રંગોનુ અનેરૂં પર્વ એટલે ધૂળેટી
કોરોના કાળના 2 વર્ષ નીકળી ગયા બાદ હવે લોકો બહાર નીકળતા થયા છે અને હોળી ધુળેટીના તહેવાર ઉમંગભેર ઉજવે છે. ધુળેટી રંગોનો ત્યોહાર છે ત્યારે આજે લોકો અલગઅલગ રીતે આ તહેવાર ઉજવતા હોય છે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Gujarat Assembly 2022 : ધોરણ 1થી અંગ્રેજી ધોરણ 6થી ભાગવત ગીતાના પાઠ ભણાવાશે
હવે આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય આવશે અને સાથે ધોરણ 6થી ભાગવત ગીતાનો વિષય પણ ઉમેરવામાં(Bhagwad Geeta subject added) આવશે. જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ધોરણ 5 થી ગુજરાતી ભાષાના પુસ્તકોમાં અંગ્રેજી ભાષાનો પણ સામાન્ય ઉપયોગ કરવામાં આવશે જેથી આગામી સમયમાં ગુજરાતી માધ્યમના બાળકોને અંગ્રેજી terminology સમજી શકે.Click Here
2) CM ભગવંત માનની જાહેરાત, પંજાબમાં વોટ્સએપ પર થશે ભ્રષ્ટાચારની ફરિયાદ
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને (Bhagwant mann big announcement) કહ્યું છે કે, રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદ વોટ્સએપ પર કરી શકાય છે. અગાઉ, વિધાનસભામાં શપથ લેતા પહેલા, તેમણે કહ્યું હતું કે, '...આજે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવશે..., હું થોડીવારમાં તેની જાહેરાત કરીશ.'Click Here