ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: યુપીના નવા કેબિનેટ પર ચર્ચા કરવા યોગીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, ગુજરાત સરકારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સને' કરી કરમુક્ત,આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - g23 congress cwc meeting

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

Top News: ગુજરાત સરકારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સને' કરી કરમુક્ત,આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: ગુજરાત સરકારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સને' કરી કરમુક્ત,આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Mar 14, 2022, 4:28 AM IST

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) the kashmir files tax free in gujarat: ગુજરાત સરકારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સને' કરી કરમુક્ત

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (the kashmir files tax free in gujarat) આજે કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચિત ફિલ્મ ધ કાશ્મીર ફાઈલને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે.Click Here

2) Yogi meets Prime Minister Modi: યુપીના નવા કેબિનેટ પર ચર્ચા કરવા યોગીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત (Yogi meets Prime Minister Modi) કરી.Click Here

3) અમદાવાદમાં RSSની ત્રીદિવસીય બેઠક યોજાઇ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

અમદાવાદમાં પીરાણા વિસ્તારમાં આવેલા નિષ્કલંકી (RSS meeting held in Ahmedabad) નારાયણ આશ્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (Rashtriya Swayamsevak Sangh) ત્રિદિવસીય પ્રતિનિધિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.Click Here

4) વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની CWCની બેઠક યોજાઈ, સોનિયા,પ્રિયંકા,રાહુલ રહ્યાં હાજર

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની (congress working committee) બેઠક યોજાઈ રહી છે. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી કરી રહ્યાં છે. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ હાજર છે. જી-23 જૂથના નેતાઓ (g23 congress cwc meeting) ફરી સક્રિય થયા છે.Click Here

  • ગેલેરી

1) Khel MahaKumbh 2022 : વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભ 2022ની મનમોહક તસવીરો, જૂઓ

વડાપ્રધાન મોદીનું અદભૂત ભાષણ, રમતવિરોનો જૂસ્સો વધાર્યો.Click Here

ABOUT THE AUTHOR

...view details