- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) આજે કોંગ્રેસે બોલાવી CWCની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
કોંગ્રેસે આજે રવિવારે CWC ની મહત્વપૂર્ણ બેઠક (CWC meet tomorrow) બોલાવી છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો (Assembly Election Result 2022) સંપૂર્ણપણે કોંગ્રેસની વિરુદ્ધમાં આવ્યા છે. પંજાબમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવવામાં (Congress Working Committee meeting) આવી હતી.Click Here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) PM Modi In Khel Mahakumbh 2022: PM મોદીએ કહ્યું આગામી ઓલિમ્પિકના ખેલાડી અહીંથી જ નીકળશે
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ (PM Modi In Khel Mahakumbh 2022)નો શાનદાર આરંભ કરાવી રહ્યાં છે. જૂઓ રજેરજની ગતિવિધિનું તમામ અપડેટ એક જ ક્લિકમાં..Click Here
2)Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભે કેવી રીતે રમતવીરોને આપ્યો સરળ માર્ગ, જાણો શું રહ્યો ઇતિહાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના જ મુખ્યપ્રધાનકાળમાં શરૂ કરેલા ખેલ મહાકુંભનો (Khel Mahakumbh 2022) પ્રારંભ કરાવશે. તો આવો જાણીએ આ ખેલ મહાકુંભ વિશે વિસ્તૃત માહિતી..Click Here
3) ICC Women World Cup 2022 : ઝુલન ગોસ્વામીએ વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ
ભારતની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લઈને ઈતિહાસ (highest wicket taker women world cup) રચ્યો છે. હવે તેણે ઓસ્ટ્રેલિયન (jhulan became highest wicket taker) બોલર લિન ફુલસ્ટનને 39 વિકેટથી પાછળ છોડી (ICC Women World Cup 2022) દીધી છે, આ તેનો 5મો વર્લ્ડ કપ છે.Click Here
4) ઓડિશામાં લખીમપુરી ખેરી જેવી ઘટનાઃ ધારાસભ્યએ ભીડ પર ચડાવ્યું વાહન, 20થી વધુ ઈજાગ્રસ્ત
ઓડિશાના ખુર્દામાં ધારાસભ્ય પ્રશાંત જગદેવે પોતાની કાર ભીડ પર ચડાવી (Odisha MLA rans vehicle into crowd) દીધી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટનામાં 2 પત્રકારો, 7 પોલીસકર્મીઓ સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા છે.Click Here
5) War 17th Day : બાઈડને કહ્યું- નાટો અને રશિયા વચ્ચે સીધો મુકાબલો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરશે
રશિયાએ પહેલીવાર પશ્ચિમી યુક્રેન પર હુમલો (Ukraine Russia invasion) કરીને યુદ્ધનો વ્યાપ વધાર્યો છે. રશિયન સેનાનો યુક્રેનમાં 64 કિલોમીટર લાંબો કાફલો છે, જેમાં વાહનો, ટેન્ક અને આર્ટિલરી સામેલ છે. US પ્રમુખ જોબાઈડનનું (US President Joe Byrd) કહેવું છે કે, નાટો અને રશિયા વચ્ચે સીધો મુકાબલો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરશે. રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં. રશિયાની હરકતોને જોતા તેમણે એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા રશિયાનો વેપાર દરજ્જો ઘટાડશે.Click Here
1) Alcohol bad for health: થોડું આલ્કોહોલ પણ નુકસાન પહોંચાડી શકે છે: સંશોધન
આલ્કોહોલનું નિયંત્રિત માત્રામાં સેવન શરીર માટે હાનિકારક (Health effects of alcohol consumption) છે કે ફાયદરૂપ, તે અંગે વિશ્વભરમાં ઘણા સંશોધનો અને અભ્યાસો થયા છે,જ્યારે કેટલાકના મતે ઓછી માત્રામાં આલ્કોહોલના સેવનથી અમુકને લાભ થાય છે, સાથે જ અનેક રોગોથી રક્ષણની આશા પણ વધી જાય છે, પરંતુ ઘણા સંશોધનો એવુ દર્શાવે છે કે, આલ્કોહોલનું સેવન પ્રમાણસર હોય કે વધારે, શરીરને તે ઘણી રીતે નુકસાન પહોંચાડે (Alcohol bad for health) છે. ખાસ કરીને મગજ, હૃદય અને યકૃતને. તાજેતરના સંશોધનમાં આ વાતની પણ પુષ્ટિ થઈ છે કે, ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન પણ અમુકઅંશે મગજ પર અસર કરે (alcohol bad for Mental Health) છે.Click Here