ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: બીજા દિવસે પણ આમદાવાદમાં નરેન્દ્ર મોદીનો રોડ શો, પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના તમામ સરપંચોને આપ્યાં મહામંત્રો આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - PM Modi Gujarat Visit

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

Top News:બીજા દિવસે પણ આમદાવાદમાં નરેન્દ્ર મોદીનો રોડ શો, પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના તમામ સરપંચોને આપ્યાં મહામંત્રો આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News:બીજા દિવસે પણ આમદાવાદમાં નરેન્દ્ર મોદીનો રોડ શો, પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના તમામ સરપંચોને આપ્યાં મહામંત્રો આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Mar 12, 2022, 4:30 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) PM Modi Gujarat Visit: બીજા દિવસે પણ આમદાવાદમાં નરેન્દ્ર મોદીનો રોડ શો

આમદાવાદમાં બીજા દિવસે પણ પીએમ નરેન્દ્ર મોદીનો ચિલોડા સર્કલથી દહેગામ સુધી રોડ શો યોજાશે જે સવારે 8.30 વાગ્યે શરૂ થશે અને સરદાર પટેલ સ્ટેડિયમમાં 11માં ખેલમહાકુંભના ઉદઘાટન સમારોહ યોજાશે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Pm modi Ahmedabad GMDC : પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના તમામ સરપંચોને આપ્યાં મહામંત્રો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 11 અને 12 માર્ચે ગુજરાતના પ્રવાસે છે.સવારે રોડ શો અને બપોરે કમલમ બેઠકનો કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ (Pm modi Ahmedabad GMDC) ખાતે ગુજરાત મહાપંચાયત સંમેલનમાં હાજરી આપી રહ્યાં છે.Click here

2) PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?

PM મોદી (PM Modi Gujarat Visit)અને RSS પ્રમુખ મોહન ભાગવત અમદાવાદમાં છે. અમિત શાહ પણ અમદાવાદ આવવાના છે. ત્યારે આ પાછળ કોઇ આયોજન છે કે પછી ફક્ત સંયોગ છે તે પ્રશ્ન છે. કહેવામાં આવી રહ્યું છે કે PM મોદી મોહન ભાગવત અને અમિત શાહ અમદાવાદમાં ગુપ્ત બેઠક કરશે.Click here

3) Bhagwant Mann meets Kejriwal: પંજાબીઓએ રાખ્યુ આપનું માન, 16 માર્ચે શપથ લેશે ભગવંત માન

પંજાબમાં, આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન (punjeb new cm bhagwant mann) પદના ઉમેદવાર ભગવંત માન દિલ્હીના મુખ્યપ્રધાન અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Bhagwant Mann meets Kejriwal) ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને મળ્યા હતા.Click here

4) assembly election result 2022: ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં ભાજપની જીત, પંજાબમાં AAPનો ઝંડો લહેરાયો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજકીય રીતે (assembly election result 2022) મહત્વપૂર્ણ રાજ્યોમાં તેની સત્તા જાળવી રાખી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબમાં ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે જોરદાર જીત મેળવી હતી.Click here

  • સુખીભવ:

1)Animal to human transplantation: શું ભવિષ્યમાં પ્રાણીથી માનવ પ્રત્યારોપણ સફળ થઈ શકે છે?

લગભગ બે મહિના સુધી ડુક્કરના હૃદય પર જીવિત રહેલા માણસના (pig heart transplantation) મૃત્યુ પછી, ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને લોકો એ જાણવા ઉત્સુક છે કે, શું નજીકના ભવિષ્યમાં આવા માનવ પ્રત્યારોપણ શક્ય (Animal to human transplantation) છે? આ સવાલ પર નિષ્ણાતોનો અભિપ્રાય શું હતો જાણો...Click here

ABOUT THE AUTHOR

...view details