ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - UP Assembly Election 2022

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

Top News:  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Mar 11, 2022, 4:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

PM Narendra Modi visits Gujarat : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતની (PM Narendra Modi visits Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. શહેરના કયા માર્ગ બંધ અને કયા ચાલુ રહેશે જુઓ...! Click here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1 UP Assembly Election 2022: યુપીમાં સાયકલ પર બુલડોઝર ભારે, CM યોગી 1 લાખ મતોથી જીત્યા

યુપી વિધાનસભા ચૂંટણી 2022 માં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Chief Minister Yogi Adityanath)રેકોર્ડ સંખ્યામાં મતો સાથે ગોરખપુર શહેરની બેઠક જીતી હતી. તેઓ 1,02,399 મતોથી જીત્યા (UP Assembly Election 2022) હતા. યોગી આદિત્યનાથ રાજધાની લખનૌના મુખ્યપ્રધાન આવાસ અને ગોરખપુર સ્થિત ગોરક્ષનાથ પીઠમાં સમાન રીતે સક્રિય હતા. Click here

2 Punjab Election Result 2022:AAPનું થયું પંજાબ, ભગવંત માનની ઐતિહાસિક જીત

પંજાબમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે જ AAPના મુખ્યપ્રધાનનો ચહેરો ભગવંન માન પણ ભારે મતોથી જીત્યા છે. ત્યારે જોણો કોણ છે 'આપ'ના ભગવંત માન, જે પંજાબમાં કોમેડિયનમાંથી મુખ્યપ્રધાનના દાવેદાર બન્યા હતા. Click here

3 UP ELECTION RESULTS 2022: સપા સુપ્રીમો અખિલેશ યાદવ કરહાલ બેઠક પરથી ચૂંટણી જીત્યા

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો (UP ELECTION RESULTS 2022) અખિલેશ યાદવે યુપીની કરહાલ વિધાનસભા બેઠક (Karhal assembly seat of UP) પરથી ચૂંટણી જીતી (AKHILESH YADAV WINS FROM KARHAL) લીધી છે, તેમણે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયપ્રધાન એસપી સિંહ બઘેલને હરાવ્યા છે. તમામની નજર આ સીટ પર ટકેલી હતી કારણ કે, ભાજપે અખિલેશને તેમના ઘરમાં ઘેરવાની મોટી રણનીતિ બનાવી હતી. Click here

4 Punjab Elections Results 2022: પંજાબમાં BSPનું ખાતું ખુલ્યું, નવાશહરમાં મેળવી જીત

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab Elections Results 2022) બસપાએ પણ ખાતું ખોલાવ્યું (BSP OPEN ACCOUNT IN PUNJAB) છે. તેઓ નવાશહેરથી જીત્યા છે. 2017ની ચૂંટણીમાં તેને 1.52 ટકા વોટ શેર મળ્યો હતો, પરંતુ તે સીટ જીતી શકી ન હતા. Click here

5 પંજાબ ચૂંટણીમાં હારને કારણે ટ્રોલ થયા સિદ્ધુ, ટ્રોલર્સે કહ્યું. કપિલ શર્માના શોમાં જતા રહો

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ખરાબ રીતે પંજાબ વિધાનસભામાં ચૂંટણીમાં (Punjab Vidhanshaba Election Result 2022) હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ સિદ્ધુએ એક ટ્વિટ કર્યું (Navjot singh Sidhu Tweet) છે. આ ટ્વીટને લઈને સિદ્ધુ જોરદાર ટ્રોલ (Navjot Singh Sidhu troll) થઈ રહ્યા છે. Click here

ABOUT THE AUTHOR

...view details