ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS : આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં આવશે, DefExpo મુલતવી રાખવા પાછળનું સાચું કારણ રહસ્ય જ રહ્યું... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

top news:INTERNATIONAL WOMENS DAY 2022: આજે વિશ્વનાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં આવશે, DefExpo મુલતવી રાખવા પાછળનું સાચું કારણ રહસ્ય જ રહ્યું... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
top news:INTERNATIONAL WOMENS DAY 2022: આજે વિશ્વનાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં આવશે, DefExpo મુલતવી રાખવા પાછળનું સાચું કારણ રહસ્ય જ રહ્યું... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Mar 8, 2022, 5:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) INTERNATIONAL WOMENS DAY 2022: આજે વિશ્વનાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં આવશે

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા 1975 માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વના ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ એક એવો દિવસ છે જ્યારે મહિલાઓને તેમની રાષ્ટ્રીય, વંશીય, ભાષાકીય, સાંસ્કૃતિક, આર્થિક અથવા રાજકારણમાં તેમની સિદ્ધિઓ માટે ભેદભાવ વિના યાદ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિકસિત અને વિકાસશીલ દેશોની મહિલાઓને વૈશ્વિક પરિમાણ આપ્યું છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) DefExpo 22 : DefExpo મુલતવી રાખવા પાછળનું સાચું કારણ રહસ્ય જ રહ્યું...

'લોજિસ્ટિક સમસ્યા'ને કારણે DefExpo 2022ને સ્થગિત(DEFEXPO 22 POSTPONED BY INDIA) કરવામાં આવ્યો છે, સવાલ એ છે કે એક તરફ જ્યાં રવિવારે સઉદી સરકાર તરફથી 'વર્લ્ડ ડિફેન્સ શો'(World Defense Show) ધામધૂમ અને ભવ્યતા સાથે શરૂ થયો હતો, ત્યાં ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા સમર્થિત 'DefExpo 22' શા માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.Click Here

2) Gujarat Assembly 2022 : સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ કેટલી તેનો શિક્ષણપ્રધાને આપ્યો જવાબ

વિધાનસભામાં (Gujarat Assembly 2022) કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની અછત અંગે પૂછેલા પ્રશ્નના (Gujarat Congress Questions in Vidhansabha )જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કઇ હાલમાં સરકારી શાળાઓ છે તે જાણવા કરો ક્લિક.Click Here

3) યુક્રેનમાં 11 દિવસના યુદ્ધ બાદ આખરે રશિયન સેનાએ યુદ્ધવિરામની જાહેરાત કરી

યુક્રેનમાં 11 દિવસના યુદ્ધ બાદ રશિયન સેનાએ યુદ્ધવિરામ (Russia Announcement ceasefire)ની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના રાષ્ટ્રપતિની અપીલ પર રશિયન સેનાએ યુદ્ધવિરામની જાહેરાત કરી છે.Click Here

4) Russia Ukraine War: આજે રશિયા-યુક્રેનના પ્રતિનિધિમંડળની ત્રીજી બેઠક, સમગ્ર વિશ્વની નજર તેના પર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (russia ukraine war) વચ્ચે આજે ત્રીજા રાઉન્ડની વાતચીત (RUSSIA UKRAINE THIRD ROUND OF TALKS) યોજાવાની (Russia Ukraine Talks) છે. દુનિયાની નજર તેના પર છે કે સકારાત્મક ઉકેલ મળી શકે.Click Here

  • સાયન્સ/ટેક

1) Apple Studio Display: Apple 7000-રીઝોલ્યુશન સ્ટુડિયો ડિસ્પ્લે પર કામ કરે છે

એપલ એક 'એપલ સ્ટુડિયો ડિસ્પ્લે' (Apple Studio Display ) બનાવવા પર કામ કરી રહી છે, જેનું રિઝોલ્યુશન વર્તમાન પ્રો ડિસ્પ્લે XDR કરતા 7000 વધારે હશે.Click Here

ABOUT THE AUTHOR

...view details