- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) UP Assembly Election 2022 : આજે વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાની 61 બેઠકો માટે મતદાન યોજાશે
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા (UP Assembly Election 2022) તબક્કામાં આજે રવિવારે રાજ્યના 12 જિલ્લાની 61 બેઠકો માટે (5th Phase Voting) મતદાન થશે. પાંચમા તબક્કામાં સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કૌશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, અમેઠી અને રાયબરેલી જિલ્લામાં મતદાન થશે.Click Here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Indian Students Airlift From Ukraine: યુક્રેનથી મુંબઈ આવ્યા વિધાર્થીઓ, GSRTCની વોલ્વો બસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદ
યુક્રેનથી એરલિફ્ટ (Indian Students Airlift From Ukraine) કરીને લાવવામાં આવેલા ગુજરાતના વિદ્યાર્થીઓને મુંબઈ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસ મારફતે અમદાવાદ લાવવામાં આવશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ભારતના અને ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. જેમને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.Click Here
2) યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ PM મોદી સાથે કરી વાત અને માગી આ મદદ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War)વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (Ukraine President Volodymyr Zelensky) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister narendra modi) સાથે ફોન પર વાત (Zelensky talks to PM Modi) કરી.Click Here