ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: ગુજરાત થયું કર્ફયુ મુક્ત : આજથી રાજ્યમાં કયાંય પણ નહિ જોવા મળે રાત્રી કર્ફયુ, યુક્રેને કટોકટી કરી જાહેર. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Australia announces sanctions on Russia

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

TOP NEWS:Ukraine Russian Crisis : યુક્રેને કટોકટી કરી જાહેર..Jitu Vaghani on Ukraine: ગુજરાતના 3,000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છેઃ જિતુ વાઘાણી.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS:Ukraine Russian Crisis : યુક્રેને કટોકટી કરી જાહેર..Jitu Vaghani on Ukraine: ગુજરાતના 3,000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છેઃ જિતુ વાઘાણી.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Feb 25, 2022, 5:56 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) ગુજરાત થયું કર્ફયુ મુક્ત : આજથી રાજ્યમાં કયાંય પણ નહિ જોવા મળે રાત્રી કર્ફયુ

રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ અને વડોદરા શહેરમાં પણ રાત્રી કર્ફ્યુ હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે સમગ્ર રાજ્ય કર્ફયું મુક્ત બન્યું છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Ukraine Russian Crisis : યુક્રેને કટોકટી કરી જાહેર

ઓસ્ટ્રેલિયાએ રશિયા (Australia announces sanctions on Russia) પર વધારાના નિયંત્રણો જાહેર કર્યા છે. વેપારીઓને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ રશિયન સાયબર હુમલા દ્વારા બદલો લેવા માટે તૈયાર રહે. Click Here

2) Jitu Vaghani on Ukraine: ગુજરાતના 3,000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છેઃ જિતુ વાઘાણી

રાજકોટમાં શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ યુક્રેનમાં (Jitu Vaghani on Ukraine) ફસાયેલા વિદ્યાર્થીઓ (Gujarat students trapped in Ukraine) અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના 3,000 વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે. ત્યારે આ મામલે રાજ્યના મુખ્યપ્રધાન દેશના વિદેશ પ્રધાન સાથે સતત સંપર્કમાં (CM concerned about Gujaratis trapped in Ukraine) છે.Click Here

3) રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક શરુ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. એવી સંભાવના છે કે પીએમ મોદી આજે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી શકે છે.Click Here

4) Ukraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી ભારતમા થઇ શકે છે આ જીવનજરૂરી વસ્તુઓ મોઘી

રશિયા અને યુક્રેનમાં યુદ્ધનો માહોલ જામ્યો છે, તેના કારણે ભારતમાં પણ જીવનજરૂરી ચિજ વસ્તુઓ મોંધી થઇ શકે છે. ભારતના સેર માર્કેટ પર પણ તેની અસર જોવા મળી છે, જેમાં પણ કરોડો રુપિયાનું ધોવાણ થયું છે. ભારતના યુક્રેન, રશિયા સાથેના વેપાર સંબંધો પર પણ મોટી અસર પડવાની શક્યતાઓ રહેલી છે.Click Here

5) Bhavnagar GST Fraud Case : 762 કરોડના GST કૌભાંડનો ફરાર આરોપી નિલેશ પટેલ અમદાવાદથી ઝડપાયો

ભાવનગરની માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેન નિલેશ પટેલની (Madhav Copper Limited Chairman Nilesh Patel arrested) અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા આરોપી નિલેશ પટેલને 762 કરોડ રૂપિયાના GST કૌભાંડમાં ફરાર જાહેર (Bhavnagar GST Fraud Case) કરવામાં આવ્યો હતો.Click Here

સુખીભવ:

1) Hair fall Problems: વાળ ખરવાથી પરેશાન છો તો આ સાવધાની રાખો

પહેલા એવુ હતું કે, મોટી ઉંમરના લોકોમાં જ ઓછા વાળ અથવા ગંજેપનની સમસ્યા (Hair fall Problems) જોવા મળતી હતી, પરંતુ હાલ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે તો યંગ લોકોમાં પણ આ સમસ્યાથી (Hair fall Reason in Young Age) પીડાય રહ્યાં છે. વાળ ખરવાના આ કારણો (Hair fall Reason) જવાબદાર હોય શકે છે.Click Here

ABOUT THE AUTHOR

...view details