- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) UP Election 2022 : આજે યુપી વિધાનસભા સંગ્રામમાં ચોથા અધ્યાયનું મહાભારત
આજે બુધવારે ચોથા તબક્કામાં યુપીની 59 વિધાનસભા (Voting For 4th Phase) સીટો પર મતદાન (UP Election 2022) થશે. આ તબક્કામાં કુલ 624 ઉમેદવારો મેદાનમાં છે. 9 જિલ્લાઓમાં સૌથી મહત્વપૂર્ણ લખનૌની વિધાનસભા બેઠકો છે, જ્યાં ભાજપ માટે સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP)ને હરાવવાનો પડકાર છે. આ ઉપરાંત ખેડૂતોના આંદોલન બાદ લખીમપુર ખેરીની તમામ વિધાનસભા બેઠકો પણ હોટ સીટ બની ગઈ છે. Click Here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Ukraine Russian Crisis : વડોદરાની યુવતી યુક્રેનથી પહોંચી ઘરે, કહ્યું, "ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખૂબ જ તત્પર"
યુક્રેનમાં (Tensions are rising in Ukraine) વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓએ (students returned hometown from Ukraine) દેશમાં પાછા આવવાનું શરૂ કર્યું છે. "ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખૂબ જ તત્પર છે, પછી ભલે તે ઈ-મેઈલ અથવા કૉલ દ્વારા હોય. તેઓએ અસ્થાયી રૂપે દેશ છોડવા માટે ત્રણ વખત સલાહ આપી હતી. Click Here
2) Surat Hijab Controversy: સુરતમાં બુરખા વિવાદ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, કૉંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
સુરતમાં પ્રખરતા શોધ કસોટી પરીક્ષામાં બુરખા વિવાદ(Surat Hijab Controversy) થયો હતો. જેને લઈ હવે ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તાએ ભાજપ પર આકરા પ્રહાર( Congress accuses BJP)કર્યાં તે જૂઓ આ વિડીયોમાં.Click Here
3) 22-2-22 Special Day: આજના દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અનેક પોસ્ટ, લોકોએ કર્યા મા લક્ષ્મીના દર્શન