- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
Ahmedabad Blast 2008: 49 આરોપીઓને આજે સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ 2008 (Ahmedabad Blast 2008)ના કેસમાં સ્પેશિયલ કોર્ટ કાલે ઐતિહાસિક ચુકાદો આપશે. જેમાં 49 આરોપીને વિશેષ કોર્ટ કાલે સજાનું ફરમાન કરશે. Click here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1 શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, 21મીથી પ્રત્યક્ષ શિક્ષણ જ ચાલશે
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં (Core Committee Decision) ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણને લગતા આ નિર્ણય (Education Minister Jitu vaghani announcement) વિશે વિગત જાણવા કરો ક્લિક. Click here
2 રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરીને ચૂંટણી જીતવાનો શું મંત્ર આપશે?
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે કોંગ્રેસમાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ (Rahul Gandhi Gujarat Visit) સૂચક માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવાના છે, તેઓ શું ચિંતન કરશે અને ગુજરાતમાં કોંગ્રેસને એકતાના શું પાઠ ભણાવશે? ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ... Click here