- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે હૈદરાબાદમાં રામાનુજાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' (Statue Of Equality) સંકુલ પાસે શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ (Unveil golden deity of Ramanujacharya) કરશે. Click Here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) drugs seized from Arabian Sea: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
આજે શનિવારે NCB અને ભારતીય (drugs seized from Arabian Sea) નેવીએ અરબી સમુદ્રમાંથી 800 કિલોનુ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની કિંમત 2000 કરોડથી પણ વધુ છે.Click Here
2) karnataka Hijab Controversy: શાળાઓ અને કોલેજોમાં યુનિફોર્મ જરૂરી, નહિ તો કાલે ઉઠીને નાગા સાધુઓ પણ લઈ શકે છે કોલેજોમાં પ્રવેશ
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (karnataka Hijab Controversy) વચ્ચે શનિવારે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ (Hijab controversy continues in Karnataka) કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહન (PIL in SC) આપવા અને રાષ્ટ્રીય અખંડિતતા માટે નોંધાયેલ શૈક્ષણિક સંસ્થાઓમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડનો (uniform dress code)અમલ કરવા વિનંતી કરવામાં આવી છે.Click Here