ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: New SOP : 11મીથી માત્ર 8 કોર્પોરેશન વિસ્તારમાં રાત્રિ કરફ્યુ રહેશે, જાણો છૂટછાટ સહિતની મહત્ત્વની બાબતો.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Anxiety in Men and Women Research

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News: New SOP : 11મીથી માત્ર 8 કોર્પોરેશન વિસ્તારમાં રાત્રિ કરફ્યુ રહેશે, જાણો છૂટછાટ સહિતની મહત્ત્વની બાબતો.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: New SOP : 11મીથી માત્ર 8 કોર્પોરેશન વિસ્તારમાં રાત્રિ કરફ્યુ રહેશે, જાણો છૂટછાટ સહિતની મહત્ત્વની બાબતો.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Feb 11, 2022, 6:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) Serial Bomb Blast Case Hearing: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 49 આરોપીઓની આજે કોર્ટમાં સુનાવણી

વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Special Court Bomb Blast Hearing) અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવે (Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case ) આજે સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે ત્યારબાદ સજાનું ફરમાન થઈ શકે છે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) New SOP : 11મીથી માત્ર 8 કોર્પોરેશન વિસ્તારમાં રાત્રિ કરફ્યુ રહેશે, જાણો છૂટછાટ સહિતની મહત્ત્વની બાબતો

રાજ્યના 8 કોર્પોરેશન વિસ્તાર સિવાયના શહેરોમાંથી રાત્રિ કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. જાણો ગુરુવારે જાહેર થયેલી નવી ગાઈડ લાઈન્સ (New SOP ) વિશે એક જ ક્લિકમાં.Click Here

2) આખરે રાજકોટ પોલીસ કમિશ્નરને ગાંધીનગરનું તેડું, ઊંઝાના વેપારીનુ પણ અપહરણ કર્યાની ફરીયાદ

મનોજ અગ્રવાલ (Manoj Agarwal interrogation)ને ગાંધીનગરનું તેડું આવતા તપાસ કમિટીના સભ્ય એવા વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસ એકેડમી ખાતે પુછપરછ કરવામાં આવી રહી છે. Click Here

3) ટેક્નિકલ કારણોથી પરીક્ષા રદ, 2 મહિનામાં યોજાશે પરીક્ષા : એ.કે. રાકેશ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 13 માર્ચે યોજાનારી કારકુન અને આસિસ્ટન્ટ પરીક્ષા(Clerk and Assistant Exam) ત્રણ દિવસ પહેલા જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રદ કરવાનો(Clerk and assistant exams canceled) નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન એ.કે.રાકેશ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ટેકનિકલ અને વહીવટી કારણોસર આ પરીક્ષા રદ કરવામાં આવી છે જ્યારે આવનારા ચાલીસથી પચાસ દિવસની અંદર પરીક્ષા ફરીથી જાહેર કરવામાં આવશે. Click Here

4) Kishan Bharwad murder case : કિશન ભરવાડ હત્યા કેસના ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા

કિશન ભરવાડ હત્યા કેસના(Kishan Bharwad murder case) ત્રણ આરોપીના આજે રિમાન્ડ પૂરા(Accused's remand completed) થતાં ATS દ્રારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણેય આરોપીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા(three accused were sent to judicial custody) છે. Click Here

5) Karnataka hijab controversy: શાળા - કોલેજો ખોલવા પર કર્ણાટક હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ

આજે કર્ણાટક હાઈકોર્ટે હિજાબ મુદ્દેની સુનાવણી દરમિયાન શાળાઓ અને કોલેજો ખોલવાનો આદેશ આપ્યો છે પણ ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. Click Here

સુખીભવ:

1) Anxiety in Men and Women Research : પેનડેમિકના કારણે થતી ચિંતા પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અલગ હોય છે

કોવિડ-19 મહામારીનો એવો ચિંતાપ્રેરક તણાવ છે જેણે માનવ જીવનના દરેક પાસાંને અસર કરી છે. એક અભ્યાસ મુજબ ચિંતા સાથે સંકળાયેલ મહામારી સંબંધિત જોખમી પરિબળો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ (Reasons of pandemic-induced anxiety in Men and Women Research ) પ્રભાવ જન્માવે છે. Click Here

ABOUT THE AUTHOR

...view details