- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) NEET PG 2021 Counselling: NEET PG 2021 કાઉન્સેલિંગનારાઉન્ડ 2 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ
ઉમેદવારો 3 ફેબ્રુઆરી 2022 થી NEET PG 2021 કાઉન્સેલિંગના રાઉન્ડ 2 માટે mcc.nic.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) India v/s West Indies : અમદાવાદમાં ક્રિકેટ મેચમાં પ્રેક્ષકોને 'નો એન્ટ્રી', મોદી સ્ટેડિયમ તૈયાર
અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ અને કોલકાતા ખાતે સિરિઝનું (India Vs West Indies) આયોજન હાથ ધરાયું છે. જાણો વધુ વિગત. Click Here
2) Kishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓ સામે આતંકવાદ વિરોધી કલમ ઉમેરાઈ
કિશન ભરવાડ હત્યા કેસમાં (Kishan Bharvad Murder Case) મૌલાના અયુબ અને મૌલાના કમરગની સામે ATSએ ટેરરિઝમ (Gujarat ATS Invokes Anti Terror) કલમ ઉમેરી હતી. આ ઉપરાંત આરોપીને આગોતરા જામીન અથવા જામીન મળવાની શક્યતા નથી. Click Here
3) Yuvrajsinh Jadeja Allegation : પેપરો ફૂટ્યાંના પુરાવા આપ્યાં છતાં સરકારે કોઇ મોટા માથાં વિરુદ્ધ કાર્યવાહી ન કરી તો લીધો નિર્ણય
સરકારી વિભાગોની જાહેર પરીક્ષાઓમાં પેપર ફૂટવાના 11 બનાવોમાં પુરાવા અપાયાં હતાં. છતાં કોઇ ચમરબંધી સામે પગલાં ન લેવાતાં યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja Allegation) મહત્ત્વનું નિવેદન આપ્યું છે. Click Here
4) કોવિડ પછી નવી વિશ્વ વ્યવસ્થાની સંભાવના, ભારતીય અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે કહ્યું હતું કે, જેમ બીજા વિશ્વ યુદ્ધ પછી આખું વિશ્વ બદલાઈ ગયું હતું, તેવી જ રીતે કોરોના સંક્રમણ પછી પણ વિશ્વમાં ઘણા ફેરફારો થવાની સંભાવના છે અને નવી વિશ્વ વ્યવસ્થા તૈયાર (new world order will be ready) થશે.Click Here
5) Good news between Corona: ઝાયડસે કેન્દ્ર સરકારને કોરોનાની ZyCoV-D વેક્સિન પહોંચાડવાનું કામ કર્યું શરૂ
ફાર્માસ્યૂટિકલ કંપની ઝાયડસે કેન્દ્ર સરકારને કોરોનાની વેક્સિન ZyCoV D પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. કંપનીએ આ અંગે બુધવારે જાહેરાત (Pharmaceutical Company Zydus announced for vaccine) કરી હતી. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સારા સમાચાર (Good news between Corona) આવ્યા છે. Click Here
1) Apple Allow Unlisted Apps: એપલ હવે એપ સ્ટોર પર અનલિસ્ટેડ એપ્સને આપશે મંજૂરી
એપલે MacRumors દ્વારા તેની ડેવલપર વેબસાઇટ પરના (Apple Allow Unlisted Apps) પેજમાં જણાવ્યું હતું કે, અનલિસ્ટેડ એપ્સ કોઈપણ એપ સ્ટોર કેટેગરીઝ, ભલામણો, ચાર્ટ્સ, શોધ પરિણામો અથવા અન્ય સૂચિઓમાં દેખાતી નથી, તેને એપલ બિઝનેસ મેનેજર અને એપલ સ્કૂલ મેનેજર દ્વારા પણ એક્સેસ (Unlisted Apps On APP Store) કરી શકાશે. Click Here