- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) Economic Survey 2022: નાણાપ્રધાન નિર્મલા સિતારમન આજે રજુ કરશે ભારતનુ કેન્દ્રીય બજેટ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરશે. એક અંદાજ મુજબ બજેટમાં શહેરી ગરીબોનું ધ્યાન રાખવામાં આવશે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેવી યોજનાઓની જાહેરાત થઈ શકે છે.
2) RULES CHANGE FROM 1 FEBRUARY 2022: આજથી આ નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર, જાણો
બેંકિંગ અને LPGના ભાવમાં ફેરફાર જેવી બાબતો ઘણી મહત્વની છે. આ કારણોસર, આ વસ્તુઓમાં કોઈપણ ફેરફાર મહિનાની શરૂઆતથી લાગુ કરવામાં આવે છે. આજે 1 ફેબ્રુઆરીથી કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે,કેટલાક મુખ્ય ફેરફારો પર કરીએ એક નજર.Click Here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) Kishan bharawad murder case : રાજકોટમાં પોલીસે માલધારી સમાજ પર શા માટે કર્યો લાઠીચાર્જ, જાણો સમગ્ર મામલો....
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો વિરોધ કરવા રાજકોટમાં યોજાયેલી હિન્દુ સંગઠનો અને માલધારી (Kishan bharawad murder case) સમાજની રેલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના મોટુ સ્વરુપ ધારણ કરે તે પહેલા જ પોલીસે તેને રોકવાના પ્રયત્નો કર્યા હતા અને સ્થિતિ વધુ વણસતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. Click Here
2) Gujarat online education: 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ યથાવત, 5 ફેબ્રુઆરી બાદ શાળા ખોલવા બાબતે નિર્ણય થશે
રાજ્યમાં શાળાઓ ક્યારે શરૂ થશે તે બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગો માત્ર ઓનલાઇન શિક્ષણ(Gujarat online education ) જ આપી શકશે. જ્યારે હવે 5 ફેબ્રુઆરીએ કોરોનાની પરિસ્થિતિ (Corona cases in Gujarat)સમીક્ષા કરીને શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.Click Here