ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top news: આજે રતન ટાટાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત થશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમા PM મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Google Pixel Watch

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સાયન્સ/ટૅક અને નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમાં...

Top news: આજે રતન ટાટાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત થશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમા PM મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top news: આજે રતન ટાટાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત થશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમા PM મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Jan 24, 2022, 6:06 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

આજે રતન ટાટાને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત થશે.

આસામ સરકાર ગુવાહાટીમાં 24 જાન્યુઆરીએ ઉદ્યોગપતિ રતન ટાટાને રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'આસોમ વૈભવ' એનાયત કરશે. આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખી, મુખ્યપ્રધાન ડૉ. હિમંતા બિસ્વા સરમા સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 India Gate Subhash Chandra Bose: ઇન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમા PM મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે દેશ આજે પરાક્રમ દિવસની ઉજવણી કરી રહ્યો છે. પરાક્રમ દિવસના અવસર પર પીએમ મોદીએ નેતાજી સુભાષની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમા (India Gate Subhash Chandra Bose)ની સ્થાપના પહેલા અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી નેતાજીની હોલોગ્રામ પ્રતિમા બનાવવામાં આવી છે. Click here

2 Subhash Chandra Bose Award: વડાપ્રધાન ગુજરાતની આપદા પ્રબંધન સંસ્થાને સુભાષચંદ્ર બોઝ એવોર્ડ આપશે

સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર (Subhash Chandra Bose Award ) બે કેટરગરીમાં અપાય છે. જેમાં પહેલું છે સંસ્થાને આપદા પ્રબંધન ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે અને વ્યક્તિને આ ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે. આ વર્ષે આ એવોર્ડ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management Institute of Gujarat) (GIDM)ને સંસ્થા તરીકે તથા પ્રૉ.વિનોદ શર્માની વ્યક્તિગત શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે. Click here

3 ન્યૂજીલેન્ડમાં કોરોનાના પગલે નવી ગાઇડલાઇન જાહેર, વડાપ્રધાને પોતાના લગ્ન પણ પાછા ઠેલવ્યા

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્નએ રવિવારે જાહેરાત કરી છે કે દેશમાં કોરોના પ્રકોપને ધ્યાનમાં રાખીને માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે હવેથી ન્યૂઝીલેન્ડમાં માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે અને કાર્યક્રમોમાં પણ લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન જેસિંડાએ પણ પોતાના લગ્ન પાછા ઠેલ્યા છે. Click here

Google Pixel Watch: મેમાં આવી શકે છે ઘણી સારી ખૂબિ ધરાવનાર Googleની સ્માર્ટવોચ

જો ગૂગલ સ્માર્ટ વોચ રાહ જોઈ રહ્યા છે, તેમના માટે સારી માહિતી છે. જાણીતા ટાઈપસ્ટર જ્હોન પ્રોસર દ્વારા તેનો દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ સ્માર્ટ વોચ (Google Pixel Watch) લોન્ચ કરી શકે છે. Click here

સંશોધનમાં નવો ખુલોસો: COVID-19 દરમિયાન ખાવાની કૂટેવમાં આ રીતે થયો વધારો

ઇનસાઇડઆઉટ સંશોધકોએ જુલાઈ - ઑક્ટોબર 2020 દરમિયાન વિક્ટોરિયાના મુખ્ય લોકડાઉન સહિત 1,723 લોકોને ખાવાની કૂટેવ (Eating disorder due to covid)ના લક્ષણો ધરાવતા 1,723 લોકોને ટ્રૅક કર્યા હતા, જેમાં વિક્ટોરિયાના મુખ્ય લોકડાઉનનો સમાવેશ થાય છે - તેને ઑસ્ટ્રેલિયામાં રોગચાળાની અસરને કબજે કરવા માટેના સૌથી મોટા નિરીક્ષણ અભ્યાસોમાંનો એક બનાવે છે. Click here

ABOUT THE AUTHOR

...view details