- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
PM Modi Tripura Visit: વડાપ્રધાન મોદી આજે ત્રિપુરાની મુલાકાતે, પ્રવાસ પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી
4 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi Tripura Visit) અગરતલાની મુલાકાત (Prime Minister Narendra Modi's visit) પહેલા ત્રિપુરા પોલીસે સુરક્ષા વધારી દીધી છે. મુખ્ય સચિવ કુમાર આલોક (Chief Secretary Kumar Alok) અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક VS યાદવે (State Director General of Police VS Yadav), બિપ્લબ કુમાર દેબ (Chief Minister Biplab Kumar Deb) સાથે રવિવારે મોડી રાત્રે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે
ભાજપના મહિલા પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવી પર દારૂ પીને છેડતીની ફરિયાદ (FIR Against Isudan Gadhvi)માં 13 દિવસ બાદ FSLમાંથી ઇસુદાન ગઢવીનો પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે આજે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન હાજર (Isudan Gadhvi Surrender) થઇ પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં ભાજપના દબાણ હેઠળ રીપોર્ટ સાથે છેડછાડના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. Click here
2 Gujarat Ranji Team 2022: સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો
ગુજરાતની રણજી ક્રિકેટ ટીમ (Gujarat Ranji Team 2022)માં સુરતના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સુરતના ભાર્ગવ મેરાઈ, મેહુલ પટેલ અને પાર્થ વાઘાણીની ગુજરાતની રણજી ટીમ (Cricketers From Surat In Gujarat Team)માં પસંદગી થઈ છે. એટલું જ નહીં, ગુજરાતની રણજી ટીમની કમાન સુરતના ભાર્ગવ મેરાઇને સોંપવામાં આવી છે. Click here