ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: આજે સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. અમદાવાદમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Baba Vanga Prediction

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને સુખીભવ: વાંચો એક ક્લિકમાં...

Top News: આજે સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. અમદાવાદમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: આજે સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. અમદાવાદમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Jan 1, 2022, 6:15 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...

Air Connectivity Gujarat: આજે સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. અમદાવાદમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે..

ગુજરાતના નાગરિકોને એર ઉડ્ડયન સુવિધા (Air Connectivity Gujarat) પુરી પાડવા રાજય સરકારનો મકકમ નિર્ધાર કાર્યાના નિવેદન સાથે કેબિનેટ નાગરિક ઉડ્ડયન પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરીએ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો સાંસદ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવશે. અમદાવાદમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 GST Council Meeting 2021: કેન્દ્ર સરકારે આપી મોટી રાહત, ટેક્સટાઇલ પર નહીં વધે GST

ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ પર GST દર (gst on textiles in india) વધારવાના નિર્ણયને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલ (GST Council Meeting 2021)ની 46મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. Click here

2 BJP Road Show in Rajkot 2021 : સૌરાષ્ટ્રનો ગઢ ફતેહ કરવા મુખ્યપ્રધાનની રાજકોટમાં રેલી

સૌરાષ્ટ્રના ગઢ ગણાતાં રાજકોટમાં આજે ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પાંચ કેબિનેટ પ્રધાન, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના નેતાઓ તેમાં હાજર રહ્યાં. શું છે તેના રાજકીય આયામો (BJP Road Show in Rajkot 2021) તે જાણીએ. Click here

3 Omicron Death in Rajasthan 2021 : ઉદયપુરમાં ઓમિક્રોન સંક્રમિત વૃદ્ધનું મોત

ઉદયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત 73 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમની સારવાર ચાલી રહી હતી. મેડિકલ હિસ્ટ્રી અનુસાર તેઓ ડબલ કોરોના નેગેટિવ થઈ ગયાં હતાં. તેઓ (Omicron Death in Rajasthan 2021) સવીનાના રહેવાસી હતાં. Click here

4 Baba Vanga Prediction: 2022માં એલિયન આક્રમણ અને વાયરસનો ખતરો, બાબા વેંગાની આગાહી

2022 માટે બલ્ગેરિયાના રહસ્યવાદી બાબા વેંગાની આગાહી (Baba Vanga Prediction)ઓ સામે આવી છે. તેમના મતે નવા વર્ષમાં પણ વિશ્વમાં કુદરતી આફતો અને વાયરસનો ખતરો મંડરાઈ રહેશે. Click here

સંક્રમણને રોકવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો

હાલમાં કોરોનાના નવા અને જૂના પ્રકાર ફરી એકવાર પોતાના પગ ફેલાવી રહ્યા છે. જેના કારણે લોકોને વધુ સતર્ક રહેવાની અને તમામ જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ શક્ય તમામ માધ્યમથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ( body's immune system) વધારીને સંક્રમણથી બચવું ખૂબ જ જરૂરી બની ગયું છે. જેમાં આયુર્વેદ ખૂબ જ મદદરૂપ સાબિત (Ayurveda can very helpful) થઈ શકે છે. Click here

ABOUT THE AUTHOR

...view details