- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
1 31st Celebration 2021: અમદાવાદની પોલીસ સતર્ક, 7 DCB, 50 PI, 80 જેટલા PSI સહિત 3500 જવાનો તૈનાત
કોરોના કાળમાં નવા વર્ષની તમામ પ્રકારની ઉજવણી ઉપર શહેર પોલીસે પ્રતિબંધ લાદી દીધો છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાની 31 તારીખે (31st Celebration 2021) રાત્રીના 12 વાગ્યે શહેરીજનો નવા વર્ષને આવકારતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કહેરના પગલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે નહીં. તદુપરાંત શહેર પોલીસ રાત્રીના 11 વાગ્યાથી કર્ફ્યૂની કડક અમલવારી કરાવશે. Click here
2 CM Bhupendra Patel Road Show: પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉન રાજકોટમાં યોજાશે મુખ્યપ્રધાનનો ભવ્ય રોડ શો
રંગીલા રાજકોટમાં શુક્રવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો રોડ શો યોજાશે છે, જેને લઈને રાજકોટ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ એલર્ટ થયું છે. રાજકોટના (Road Show Rajkot) એરપોર્ટ ખાતેથી યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ.કોલેજ (DH College Ground) સુધી યોજાનારા આ રોડ શૉમાં પાંચ કેબિનેટ પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 PM Modi Uttarakhand Visit: PM મોદીએ કહ્યું- આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનશે
PM મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડ (PM Modi Uttarakhand Visit)માં વિકસી રહેલા નવા હાઈડ્રો પ્રોજેક્ટ્સ, ઉત્તરાખંડમાં ઔદ્યોગિક ક્ષમતા (industrial potential in uttarakhand)માં વધારો આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. PM મોદી આજે હલ્દ્વાનીની મુલાકાતે (pm modi haldwani visit) છે. આ દરમિયાન તેમણે રાજ્ય માટે હજારો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. Click here