- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
આજે PM Modi બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિજ્ઞાન ભવનમાં બેન્ક ડિપોઝિટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામને (PM MODI TO ADDRESS BANK DEPOSIT INSURANCE PROGRAMME) સંબોધશે. કેન્દ્ર સરકારે એક મોટા સુધારા અંતર્ગત બેન્ક જમા વીમા કવરને એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધું છે. જમા વીમા અંતર્ગત તમામ પ્રકારના ખાતા જેવા કે, બચત, મુદત, ચાલુ અને રિકરિંગ આવે છે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Amit Shah In Umiyadham: કેન્દ્રીય પ્રધાને કહ્યું- પાટીદારોનો ઉત્કર્ષ તે ગુજરાતનો ઉત્કર્ષ, મંદિરો આસ્થાના જ નહીં, સેવાના પણ કેન્દ્ર
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ (amit shah in ahmedabad)ના સોલા ખાતે આવેલા ઉમિયાધામ (umiya dham sola ahmedabad)માં ઉમિયા મંદિરના શિલાન્યાસ મહોત્સવ (foundation stone of umiyadham)માં ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ સુધી ચાલનારા આ મહોત્સનું ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતની આર્થિક રાજધાની (economic capital of gujarat)નું કેન્દ્ર અમદાવાદ હવે પાટીદારોની આસ્થાનું કેન્દ્ર (patidars' center of faith) બનશે. Click here
2 સરકારી મહેમાનો ટૂંક સમયમાં મારા ઘરે આવી શકે છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ: નવાબ મલિક
મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે ( Nawab Malik )આશંકા વ્યક્ત કરી છે કે તેમના ઘરે ટૂંક સમયમાં દરોડા પડી શકે છે. મલિકે ટ્વીટ કરીને કહ્યું કે અમારે ડરવાની જરૂર નથી, લડવાનું છે. મહાત્મા ગાંધી ગોરાઓ સાથે લડ્યા હતા, અમે ચોરો સાથે લડીશું. Click here