ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS

By

Published : Nov 27, 2020, 5:03 PM IST

  1. લગ્ન પ્રસંગ માટે પોલીસ મંજૂરીની જરૂરી નહીંઃ પ્રદિપસિંહ જાડેજા
  2. રાજકોટમાં હોસ્પિટલની ઘટનાને લઈ સુરત તંત્ર એલર્ટ
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે, ઝાયડસ કેડિલા પ્લાન્ટની લેશે મુલાકાત
  4. EXCLUSIVE: રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડમાં 5ના મોત, સ્થાનિકોનો વિરોધ છતાં શરૂ કરાઈ કોવિડ હોસ્પિટલ
  5. એ.કે,રાકેશનું નિવેદન, ઉદય શિવાનંદ હોસ્પિટલનો રિપોર્ટ 3થી 4 દિવસમાં આવશે
  6. અમદાવાદ: PMOનો ખોટો લેટર બનાવી સરકાર અને અધિકારીઓની કરી ટીકા, સાયબર ક્રાઈમે કરી ડોક્ટરની ધરપકડ
  7. રાજકોટઃ મોતથી બચવા ગયા હોસ્પિટલમાં અને ત્યાં જ ભેટ્યા મોતને, આગે લીધા 5 જીવ
  8. રાજકોટ અગ્નિકાંડ: તપાસ માટે FSLની ટીમ પહોંચી ઘટનાસ્થળે
  9. ભાવનગર કોર્પોરેશનની લાલીયાવાડીનો જાગતો નમૂનો: કચરો જાહેરમાં ન નાખવા સમજાવતી રિક્ષા જ પધરાવી કચરામાં
  10. પોરબંદરમાં બરડા જિન પુલમાં સિંહણે ત્રણ બાળ સિંહને આપ્યો જન્મ

ABOUT THE AUTHOR

...view details