- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
ડીફેન્સ એક્સ્પો અંતગર્ત પોરબંદરમાં ઈન્ડિયન નેવીનું પ્રદર્શન
ગુજરાતના ગાંધીનગરમાં 18 ઓક્ટોબર 2022ના રોજ શરૂ થયેલા ડિફેન્સ એક્સપો (Defence Expo 2022 ) ત્રણ દિવસના અંતે પૂર્ણ થયો છે. જે બાદ હવે આ ડિફેન્સ એક્સપો (Gandhinagar Defence Expo 2022) જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં (Gandhinagar Defence Expo 2022 open to the public ) આવ્યો હતો. જેમાં લોકોને નેવીની સબમરીન, એરફોર્સનું હેલિકોપ્ટર અને અલગ અલગ ગન સહિતના મશીનોની જાણકારી અને અનુભવોનો મળ્યા હતા. Click here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો
વિપક્ષનો મોટો દાવો, વડાપ્રઘાને જે સ્કુલની મુલાકાત કરી હતી, તે ફક્ત સેટ ઉપર જ બની હતી
રાજકીય પાર્ટી દાવા મુજબ પીએમ મોદી (PM Modi Gandhianagar) ગાંધીનગરમાં જે સ્કૂલમાં ગયા તે સ્કૂલ બિલકુલ હૈયાત નથી. મોદી ચૂંટણીમાં ફાયદો લેવા માટે ટેન્ટમાં એક હંગામી સ્કૂલ બનાવડાવી (School of Excellence Programme) હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્કૂલ જોવા માટે ગયા હતા એ સમયે પોલીસે એમની અટકાયત કરી લીધી હતી. Click here
દિવાળીમાં લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદવા માટેની ટિપ્સ
દીપાવલીમાં પૂજા (Diwali 2022 Puja Tips) માટે ખરીદવામાં આવતી લક્ષ્મી ગણેશની મૂર્તિનું (Best Lakshmi Ganesh Idol For Diwali Puja) વિશેષ મહત્વ છે. તેથી જ દિવાળીમાં પૂજા માટે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ ખરીદતી વખતે દરેક વ્યક્તિએ ખૂબ કાળજી રાખવી જોઈએ. ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે, દિવાળી દરમિયાન લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે (Tips For buying Lakshmi Ganesh Idol in Diwali) કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. Click here
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 27 આદિવાસી બેઠક કબજે કરવા ભાજપ કોંગ્રેસનું એડીચોટીનું જોર