ગુજરાત

gujarat

TOP NEWS : PM મોદીના હસ્તે પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન, સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Dec 15, 2022, 5:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today top news today india top news today in gujarati 10 latest news today's top news

http://10.10.50.85:6060/reg-lowres/14-December-2022/collage_1412newsroom_1671035170_564.jpg
http://10.10.50.85:6060/reg-lowres/14-December-2022/collage_1412newsroom_1671035170_564.jpg

  • આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસની થશે ઉજનણી, જાણો

કોફી અને કોકા કોલાને બાજુ પર રાખો, 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચા દિવસ પર વિશ્વમાં સૌથી લોકપ્રિય પીણું પીશું. આ દિવસ મુખ્યત્વે ખેડૂતો અને કામદારો પર ચાના વેપારની અસર વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વિશ્વભરના ચા પ્રેમીઓ દ્વારા પણ ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે ચાની ઉત્પત્તિ ચીનમાં થઈ છે? 2019 માં સંયુક્ત રાષ્ટ્રએ 21 મેના રોજ નવો આંતરરાષ્ટ્રીય ચા દિવસ રજૂ કર્યો. આપણે, અલબત્ત, બંનેની ઉજવણી કરીએ છીએ, કોને ડબલ ટી નથી જોઈતી?

top news headlines today top news today india top news today in gujarati 10 latest news today's top news

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

PM મોદીના હસ્તે પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન

અમદાવાદ: પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો(Pramukh Swami Shatabdi Mahotsav) આજથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન(PM narendra Modi inaugurated Pramukhswami Nagar) કરવામાં આવ્યું છે. 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. પીએમ મોદી અને મહંતસ્વામીની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટેજ પર પીએમ મોદીની સાથે પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાન હાજર રહ્યા હતાં. Click here

કોંગ્રેસના વિપક્ષ નેતાના નામ અંગે બેઠક યોજાશે, કયા નેતાઓના નામની ચર્ચા ઉઠી

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress ) વિધાનસભામાં વિપક્ષ તરીકે સ્થાન લેશે તે નિશ્ચિત થઇ ગયું છે. ત્યારે કોંગ્રેસના વિપક્ષ નેતા (Congress Leader of Opposition in Assembly )કોણ બનશે તે વિશેના નામોની ચર્ચા થઇ રહી છે. હારના કારણોના મંથન (Internal discord in Congress )ની સાથે કોંગ્રેસની બેઠકો (Congress MLAs Meetings )માં આ મુદ્દે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. આ અંગે બે નેતાના નામો ચર્ચામાં છે. Click here

ચીન તિબેટ પર આર્મી એલર્ટઃ તવાંગની ઘટના બાદ ઉત્તરાખંડમાં સૈનિકોએ ચાર્જ સંભાળ્યો

tawang crisis 2022: ચીને અરુણાચલના તવાંગમાં નાપાક પ્રયાસ કર્યો અને ભારતીય સૈનિકોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો. ચીનની આ કાર્યવાહીને જોતા ઉત્તરાખંડની સરહદો પર પણ સેનાને એલર્ટ (Army alert on China Tibet border in Uttarakhand) કરી દેવામાં આવી છે. ભારતના બહાદુર સૈનિકો માઈનસ તાપમાનમાં પણ મોરચો સંભાળી રહ્યા છે. (what happend in tawang) (China Tibet border in Uttarakhand ) Click here

અમૃતસરમાં ફરી ટોલ પ્લાઝા બંધ કરવાની જાહેરાત, કેન્દ્ર અને પંજાબ સરકાર સામે ખેડૂતો

અમૃતસરમાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ એક મોટો નિર્ણય લીધો છે અને પંજાબભરના 18 ટોલ પ્લાઝાને એક મહિના માટે બંધ (amritsar farmer announce toll plaza close) કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોનું કહેવું છે કે, કેન્દ્ર અને પંજાબ સરકારે સાથે મળીને તમામ વાજબી માંગણીઓની અવગણના કરી છે જેના કારણે તેમને ઉગ્ર સંઘર્ષ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. Click here

દીપિકાની બિકીનીના રંગને લઈને હંગામો, MPના ગૃહપ્રધાને ડ્રેસિંગ સેન્સ સુધારવાની આપી સલાહ

અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ પહેલા જ વિવાદનો ભોગ બની રહી(Shah Rukh Khan film Pathan Controversy) છે. શાહરૂખ ખાનની વૈષ્ણો માતાના મંદિરની મુલાકાત કરતાં વધુ દીપિકા પાદુકોણે પહેરેલી બિકીની ફિલ્મ અને ગીત પર વધુ હોબાળો થયો છે. ગીતમાં દીપિકા ભગવા રંગની બિકીની અને બેશરમ રંગ ગીતના બોલ સામે વાંધો ઉઠાવી રહી છે, જેના માટે ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ અભિનેત્રીને તેની ડ્રેસિંગ સેન્સ સુધારવાની સલાહ આપી (objection of Home Minister Narottam Mishra) છે. Click here

fifa world cup 2022: કોણ થશે આર્જન્ટિનાનો અંતિમ દ્વન્દ્વી? બીજી સેમિફાઇનલ મેચ મોરોક્કો વિ ફ્રાન્સ

fifa world cup 2022 : મોરક્કો અને ફ્રાન્સની ટીમોના કોચ આજે મોડી રાત્રે યોજાનારી મેચ પર પોતાનું તમામ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિજેતા ટીમ ઈતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. ફ્રાન્સ સતત બીજીવાર FIFA ખિતાબ જીતવા માટે ઉત્સાહ સાથે તૈયારી કરી રહ્યું છે, જ્યારે પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચેલી મોરોક્કન ટીમ દક્ષિણ આફ્રિકાના દેશમાં (morocco vs france ) FIFA વર્લ્ડ કપ 2022 લઈ જવા માટે બેતાબ દેખાઈ રહી છે. Click here

top news headlines today top news today india top news today in gujarati 10 latest news today's top news

ABOUT THE AUTHOR

...view details