- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
સુરતમાં ઐતિહાસિક દીક્ષા ગ્રહણ સમારોહ
સુરતમાં આજે એકસાથે 75 દીક્ષાર્થીઓ ભૌતિક સાધન સંપતિ અને ઊંચી ડીગ્રીઓ છોડીને સંયમ માર્ગે પ્રયાણ કરશે
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 Constitution Day2021: PM મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાજનેતાઓએ બંધારણ દિવસના (Constitution Day 2021) અવસર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. બંધારણ દિવસને યાદ કરીને દરેક વ્યક્તિએ તેનું મહત્વ અને બંધારણના નિર્માણમાં ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકર (Bharat Ratna Dr. B.R. Ambedkar), ડૉ. રાજેન્દ્ર પ્રસાદના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. Click here
2 લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી (LALU YADAV HEALTH DETERIORATED) છે. તેમને શુક્રવારે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેને તાવ સાથે ચક્કર આવી રહ્યા હતા. Click here
3 International Flights:કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ થશે શરૂ
ભારતથી ઇન્ટરનેશનલ ફ્લાઇન્ટ્સ (international flights from india) 15 ડિસેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે. ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ સરકારે આ નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (ministry of civil aviation about international flights) આપી છે. Click here
વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને વિક્કીની પિતરાઈ બહેનનો ચોકાવનારો ખુલાસો
વિક્કી કૌશલના એક સંબંધીએ લગ્નના ચાલી રહેલા સમાચારો પર ખુલાસો કર્યો. વિક્કીની પિતરાઈ બહેન(Vicky Kaushal Cousin sister) ડૉ. ઉપાસના વોહરાએ(dr Upasana Vohra) કહ્યું કે, વિક્કી અને કેટરિના લગ્ન(vicky kaushal and katrina kaif wedding) કરી રહ્યાં નથી. Click here