- સોપોર એન્કાઉન્ટર: બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ છે
- મહારાષ્ટ્રના રાયગઢમાં નદીઓ ઓવરફ્લો, બાળકી સહિત ત્રણ લોકો ડૂબ્યા
- Coronaની કરુણ કહાનીઃ શિવમોગાની નાની બાળકી પિતાને ફોન પર ફોન કરે છે, પણ...
- કોરોના થયા બાદ હૃદય ફૂલી જવાની ઘટના, રાજકોટમાં જોવા મળ્યા 75 કેસ
- મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી, ચિપલૂણ અને અકોલામાં લેવાઈ NDRFની મદદ
- ખેડૂત ખેતી છોડી આંદોલન કરવા મજબૂર : રાકેશ ટિકૈત
- વકીલોની ધમકી: High Court માં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરો, નહીં તો બહિષ્કાર કરીશું
- મીનાક્ષી લેખીના નિવેદન પર રાકેશ ટિકૈતનો પલટવાર - 'ખેડૂતો મવાલી નહી, અન્નદાતા છે'
- 25 જુલાઈએ વેપારીઓ અને કર્મચારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન કેમ્પ, 31 જુલાઈ પહેલા વેપારીઓએ ફરજીયાત લેવી પડશે વેક્સિન
- રાજ્યકક્ષાની 15 August ઉજવણી જૂનાગઢમાં, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે થશે ઉજવણી
TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - politics news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...