- કલકત્તા: બહુમાળી ઈમારતમાં લાગી આગ, 9 લોકોનાં મોત, CM મમતા બેનર્જી ઘટના સ્થળે
- JEE મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર, 6 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 માર્ક્સ
- વડાપ્રધાન મોદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલા 'મૈત્રી સેતુ' નું આજે ઉદ્ઘાટન કરશે
- રાહુલે જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે મૌન તોડ્યું, કોંગ્રેસમાં જ બની શકતા હતા CM
- અરવલ્લીમાં રવિવારે પણ શાળાઓ કાર્યરત, જિલ્લા શિક્ષણાધિકારીના પ્રસ્તાવથી વિદ્યાર્થીઓ ખુશ
- સુરત સિવિલ હોસ્પિટલમાં યુવાનના કાનની નિઃશુલ્ક સર્જરી કરી 300 ગ્રામની ગાંઠ કાઢી
- પોરબંદરના યુવાનની એશિયાઈ થાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી
- OLAએ સૌથી મોટી ફેક્ટરીની કરી જાહેરાત, દર 2 સેકન્ડે બનશે 1 ઈ-સ્કૂટર
- ફાયર સેફટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્શિયલ કોપ્લેક્ષના વીજ કનેકશન કટ
- થરાદના ખેડૂતની ગાડીમાંથી 2.38 લાખ રૂપિયા ભરેલી થેલી ચોરાઈ
TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top ten news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS AT 9AM