- જામનગર: ભાજપના ઉમેદવારની યાદી જાહેર, દરેક વોર્ડમાંથી 2 મહિલા અને 2 પુરુષની પસંદગી
- IND vs ENG: એક વર્ષ બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ઘરવાપસી, આજથી પ્રથમ ટેસ્ટ
- ઓવૈસી 7 ફેબ્રુઆરીએ ગુજરાતની મૂલાકાતે, જનસભામાં લાખોની મેદની ભેગી કરવાની રણનીતિ
- આંધ્રપ્રદેશના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે
- શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પાછા આવે તો કોંગ્રેસ અને ભાજપને શું ફાયદો?
- સુરતઃ ભાજપે 120 બેઠક માટે 119 ઉમેદવારોની યાદી કરી જાહેર, વોર્ડ 11માં એક નામ બાકી
- રાજ્યમાં કોરોનાના નવા 275 પોઝિટિવ કેસ, રિકવરી રેટ 97.26 ટકા
- વડોદરા વાઘોડિયાના ધારાસભ્યના પુત્રની ટિકિટ કપાતા પાર્ટી સામે નારાજગી
- અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપના 192 ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે
- સિંહબાળ શિકાર પ્રયાસ મામલે 38 શિકારીઓની અટકાયત
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મહત્વ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS AT 9