રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...અમરનાથમાં વાદળ ફાટ્યું, સિંધુ નદીમાં વધ્યું જળ સ્તર મમતાનો હુંકાર : 2024ની ચૂંટણીમાં Modi vs Country થશેસરકારે છેલ્લા એક વર્ષથી પેટ્રોલ અને ડીઝલ પર કોઈ ટેક્સ ન વધારવાથી કિંમતોમાં થયો વધારો - હરદીપસિંહ પુરીCorona Effect: રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદITના નવા નિયમોનું પાલન ન કરવા બદલ દિલ્હી હાઈકોર્ટ ટ્વિટરથી નારાજ, એફિડેવિટ ફાઇલ કરવાની સૂચનાસોખડા હરિધામ મંદિર પરિસરમાં અક્ષરનિવાસી સંતશ્રીના નશ્વરદેહને દર્શનાર્થે મુકાયોજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી, 4 લોકોના મોતPMO સલાહકાર સમિતિની ઓળખ આપી પ્રવાસન સ્થળોએ વૈભવી સુવિધા મેળવતા ઠગો સામે પોલીસ ફરિયાદHistorical architecture: જૂનાગઢમાં મૌર્ય સામ્રાજ્ય વખતના ઉપરકોટના કિલ્લામાંથી કડી વાવ મળી આવીમધ્યપ્રદેશ: દુષ્કર્મની ફરિયાદ નોંધાવા ગયેલી સગીરાની પોલીસ સ્ટેશનમાં જ પ્રસૂતિ