ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર… - ટોપ ટેન ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં…

TOP NEWS @ 9 PM
TOP NEWS @ 9 PM

By

Published : Jul 16, 2021, 9:08 PM IST

  1. ગીર પૂર્વના આદસંગ નજીક સિંહનો મૃતદેહ મળ્યો, નખ ગાયબ હોવાથી તપાસનો ધમધમાટ
  2. વડાપ્રધાને વર્ચ્યુઅલી ગાંધીનગર - વારાણસીની ટ્રેનને લીલીઝંડી બતાવી કર્રાવ્યો પ્રારંભ, ડ્રીમ પ્રોજેક્ટ્સનું પણ કરાવ્યું લોકાપર્ણ
  3. આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર
  4. ICC T-20 World Cup 2021ના ગ્રુપ્સનું એલાન, ભારત-પાકિસ્તાનની ટક્કર
  5. Jalgaon Plane Crash: ટ્રેનર પાઇલટનું મોત, ટ્રેઈની મહિલા પાઇલટ ઈજાગ્રસ્ત
  6. વડનગર રેલવે સ્ટેશન સાથે મારી જૂની યાદો; આ વખતે રૂબરૂ આવવાનું રહી ગયું, ફરી વખત ચોક્કસ આવીશ : વડાપ્રધાન મોદી
  7. Russian Plane Missing: સાઇબિરીયામાં 17 લોકોને લઈ જતું રશિયન પેસેન્જર પ્લેન થયું ગુમ
  8. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નાણાવટીની ચાલમાં 96 પૈકી 71 લોકોને જમીન સંપાદનનું 70 ટકા વળતર ચૂકવી દેવાયું
  9. કાવડ યાત્રા મામલામાં PM Modi અને CM Yogi સામસામે
  10. જૂઓ, ગુજરાતનું એવું સ્થળ જ્યાં તમારી ઉપરથી પસાર થશે શાર્ક...

ABOUT THE AUTHOR

...view details