- Heavy rainfall forecast in Gujarat: આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- મંગળ-શુક્રની યુતિ: આજે મંગળ અને શુક્ર ગ્રહ એકબીજાની બિલકુલ નજીક; જાણો, માનવ જીવન પર શું પડી શકે છે અસરો?
- Jai Jagannath:ભગવાન જગન્નાથની રથયાત્રા જોઈને અંગ્રેજો પણ થયા હતા આશ્ચર્યચકિત
- NEET (UG)ની પરીક્ષા 12 સપ્ટેમ્બરે યોજાશે
- એક એવી ઈલેક્ટ્રીક કાર કે જેના ફિચર્સ જાણશો તો તમે પણ કહેશો, અરે વાહ...
- હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ
- Exclusive: ગીતા રબારીએ સંજય દત્ત સાથેની તસવીરો કરી શેર, ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં ગાયું ગીત
- ભરૂચ - અંકલેશ્વર વચ્ચે રૂ.401 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ
- Maa Amrutam Card યોજનામાં મંજૂરી ન મળતાં દર્દીઓને હાલાકી, સારવાર લીધા વગર ઘરે પાછાં ફર્યાં
- ભાવનગર શહેર સહિત 6 તાલુકામાં પડ્યો સાર્વત્રિક વરસાદ, ખેતીના પાકને મળ્યું રક્ષણ
Top News@9 AM વાંચો સાંજે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News@9 AM વાંચો સાંજે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...