ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મનોરંજન ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : May 13, 2021, 9:00 AM IST

  1. સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને મળશે કોરોનાની ફ્રી સારવાર
  2. આત્મવિશ્વાસ અને પરિવારના પ્રેમની જીત - 100 વર્ષના વૃદ્ધાએ 7 દિવસમાં કોરોનાને મ્હાત આપી
  3. ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
  4. કોરોના કાળમાં બનાસકાંઠામાં દવાની અછત પર ETV Bharatનો ખાસ અહેવાલ...
  5. 8 રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે ડૉ. હર્ષવર્ધને કરી બેઠક, કોરોના વેક્સિનેશન અંગે કરી સમીક્ષા
  6. રાજકોટમાં 85 વર્ષના મંજુબેને 12 દિવસમાં કોરોનાને હરાવ્યો
  7. ડોક્ટરોની ચેતવણી, છાણ અને ગૌમૂત્રની થેરાપી ઇમ્યુનિટી વધારવાને બદલે મ્યુકોરમાઈકોસિસને નોતરી શકે છે
  8. ધંધુકા APMC દ્વારા શાકભાજી અને ફ્રુટના વેપારીઓ માટે વ્યવસ્થા કરાઈ
  9. ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત
  10. અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાશે તો કચ્છ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવના

ABOUT THE AUTHOR

...view details