- 15 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત, રાજ્યના બોર્ડર વિસ્તારમાં સ્ક્રિનિંગ કામગીરી પુરજોશમાં
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી: પ્રચાર પડઘમ થયા શાંત, રવિવારે મતદાન
- કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો
- 3 માર્ચના રોજ રજૂ થનાર પેપરલેસ બજેટ એપ્લિકેશન પર નિહાળી શકાશે લાઇવ
- વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા
- સોશિયલ મીડિયામાં યુવતીને કોલગર્લ બતાવી ફોટા વાઈરલ કરીને યુવતીને કોલગર્લ બતાવી
- 1 માર્ચથી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ, પ્રધાનો કયારે વેક્સિન લેશે તે હજુ સસ્પેન્સ
- દેશના પાંચ રાજ્યોમાં સામાન્ય ચૂંટણીઓ જાહેર, જાણો મતદાન-પરિણામ કઇ તારીખે?
- હાઈકોર્ટે આપ્યો આદેશ, શાળાઓ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમનુ પાલન કરાવો અથવા બંધ કરાવો
- રાજકોટમાં અપહરણ કર્યા વિના જ 72 કરોડની ખંડણી માગી હોવાનો કિસ્સો સામે આવ્યો
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS @9 AM
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS AT 9 AM