- આજે ગુજરાતના પ્રવાસે આવશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સી પ્લેન મારફતે જશે કેવડીયા
- અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત : માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો
- અમદાવાદ: કરફ્યૂની કાર્યવાહીનો વીડિયો પોલીસની લૂંટના નામે સોશિયલ મીડિયામાં વાયરલ
- રાત્રિ કરફ્યૂ ઇફેક્ટ : ST વિભાગ દ્વારા અમદાવાદથી રાત્રે ઉપડતી 450 ટ્રીપ રદ્દ
- બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર ત્રણ મહિનામાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યાં સામે
- કોરોના ઇફેક્ટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી તમામ પરીક્ષાઓ મોકૂફ
- મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવવા હવે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે
- અમદાવાદ કરફ્યૂ: 3 દિવસમાં કરફ્યૂનો ભંગ કરનાર 780 લોકોની ધરપકડ
- સીએમ રૂપાણીએ વિવેક ઓબેરોય અને ઝિંદાલ ગ્રૂપ સાથે યોજી બેઠક, વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ બાબતે કરી ચર્ચા
- વિદ્યાનગરના વિદ્યાર્થીએ બનાવેલા રોબોર્ટને ગુજરાત સાયન્સ સીટીમાં મળ્યું સ્થાન
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS