રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...હીમા દાસ એક વર્ષ પછી મેદાનમાં પરત ફર્યા, 200 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો 145 રને આઉટ થયા પછી પણ એવું ના લાગ્યું કે અમારી પાસે મોટો સ્કોર નથી: આર.અશ્વિનઆમ આદમી પાર્ટી ગુજરાતમાં દિલ્હી કરતા 10 ગણો સારો વિકાસ કરી બતાવશે: ધારાસભ્ય ઋતુ રાજ ગોવિંદમુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટક જિલેટીન મળ્યુંનાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરીઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા અચાનક પહોંચ્યા જયપુર, મોતી ડુંગરી મંદિરમાં કરી પૂજાકંગના રણૌતની ફિલ્મ 'થલાઈવી' 23 એપ્રિલે રિલીઝ થશેGSTની સમીક્ષાની માંગને લઈને આજે રાષ્ટ્રવ્યાપી બંધનુ એલાન, 10 કરોડથી વધુ વેપારીઓ જોડાશેમોદી સરકારના શાસનમાં ઈન્ફ્લેશન ક્યારેય 4 ટકાથી ઉપર ગયું નથીઃ કેન્દ્રિય નાણાં પ્રધાન સિતારમણસૈન્યના ઉત્તરીય કમાન્ડ હેડક્વાર્ટરમાંથી ચોરી થઈ લશ્કરી માહિતી !