ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS at 7 PM
TOP NEWS at 7 PM

By

Published : Jan 1, 2021, 7:00 PM IST

  1. કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને જલદી મળી શકે છે મંજૂરી: ડો. હર્ષવર્ધન
  2. જમીન અને પાણીના પૃથ્થકરણ માટે જામનગરમાં બનશે એગ્રિકલ્ચર રિસર્ચ સેન્ટર
  3. કોથળામાંથી નીકળ્યુ બિલાડુ...! મિસ્ટ્રી ઓફ મોનોલીથ એક અફવા
  4. 31મી ડિસેમ્બરે અમદાવાદમાં 156 દારૂ પીધેલા ઝડપાયા
  5. રાજકોટમાં શરાફી મંડળીએ 4200 લોકોનું ફુલેકુ ફેરવ્યું, 60 કરોડ રૂપિયા ફસાયા
  6. વડોદરામાં LCB એ બે બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલ્યાં
  7. સીએમ રૂપાણીનાં દારૂબંધીના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા
  8. મહેસાણાઃ LCBએ હથિયાર સાથે બે ઈસમોની કરી અટકાયત
  9. સયાજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર, બે મહિનાનો પગાર ચૂકવવાની માગ
  10. સામાન્ય બાબતે યુવકની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી, આરોપી મહિલા અને પુરુષની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details