ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News @ 5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News at 5 PM
Top News at 5 PM

By

Published : Aug 6, 2021, 5:06 PM IST

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, મહિલા હોકી ટીમની કરી પ્રસંશા
  2. અટકાયત બાદ મહેસાણા પોલીસે ગોપાલ ઇટાલિયાને કર્યા મુક્ત
  3. રાજકોટમાં સિંગતેલના ભાવ કરતા કપાસીયા તેલના ભાવમાં વધારો
  4. કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા રાજ્યના 92 હજાર પોલીસ કર્મીઓને ઈમ્યુનિટી બૂસ્ટર દવાઓ અપાશે
  5. Rajkot: વેક્સિનેશન કેન્દ્ર પર સગર્ભાઓને લઇને કરાયું રિયાલીટી ચેક
  6. રાજ્યભરમાં યોજાઈ ગુજકેટની પરીક્ષા, સારી કોલજમાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
  7. ચર્ચા નહીં કાળો કાયદો રદ્દ કરે સરકાર : રાહુલ ગાંધી
  8. રાજદ્રોહ કેસમાં જામીન મળતા આદિવાસી સાથીઓ સાથે પથ્થલગડી આંદોલનની એક્ટિવિસ્ટ બબીતાએ કર્યું પરંપરાગત નૃત્ય
  9. Major Dhyan Chand ના નામે મળશે રાજીવ ગાંધી ખેલ રત્ન, વડાપ્રધાન મોદીએ કર્યું જાહેર
  10. Tokyo Olympics (Hockey): ભારત એક ગોલથી બ્રોન્ઝ ચૂકી ગયું, પણ લાખોના દિલ જીતી ગયા

ABOUT THE AUTHOR

...view details