ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News @ 5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News @ 5 PM
Top News @ 5 PM
author img

By

Published : Jul 30, 2021, 5:01 PM IST

  1. કેન્દ્ર Scrap Policy માં સુધારો કરે પછી ગુજરાત સરકાર કરશે આંશિક સુધારા, સ્ક્રેપ પોલિસીની વાતો જાણો
  2. CBSEના પરિણામોમાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, જાણો કઈ રીતે જોઈ શકાશે ?
  3. Tokyo Olympics 2020 : ભારત વધુ એક મેડલની નજીક, પી. વી. સિંધૂ પહોંચી સેમિફાઈનલમાં..
  4. 31 જુલાઈએ જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, વિધાર્થીઓ નહિ ફક્ત શાળાઓ જોઈ શકશે પરિણામ
  5. સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી, હજુ સુધી ઉકેલાયો નથી ભેદ
  6. મૃત પતિના સ્પર્મનો IVF માં ઉપયોગ કરવા આખરે પત્નીને મંજૂરી આપતી હાઇકોર્ટ
  7. સરકારી વીજ કંપનીઓએ વધાર્યા ભાવ
  8. રફ ડાયમંડની ઓનલાઈન ખરીદી પર લગાવાતા 2 ટકા ટેક્સને રદ કરવા સુરતના ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત
  9. લગ્નમાં ફક્ત 150, અંતિમ વિધિમાં 40 અને રાજકિય સામાજિક પ્રસંગમાં 400 લોકોની હાજરીને છૂટ
  10. જમ્મુ કાશ્મીરમાં રાત્રે 3 અલગ અલગ સ્થળોએ જોવા મળ્યા ડ્રોન, BSF દ્વારા ફાયરિંગ

ABOUT THE AUTHOR

...view details