- સ્વીટી પટેલના હત્યારા પતિને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયો, જાણો કેમ અને કઈ રીતે ઘડાયો હતો મર્ડર પ્લાન
- મહારાષ્ટ્રમાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લાગેલી લિફ્ટ ધરાશાયી થતા 6 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત
- હરિયાણાની રેસલર પ્રિયા મલિકે વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો
- રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી
- Mucormycosis: સુરતમાં ત્રણ વર્ષના બાળકમાં લક્ષણો દેખાઈ આવતા તંત્ર થયુ દોડતું
- રાજ કુંદ્રાના કેસમાં તેની જ કંપનીના 4 કર્મચારીઓ બનશે સાક્ષી
- સુરત મહાનગરપાલિકાની બેદરકારી: ભેસ્તાન વિસ્તારની ખુલ્લી ગટરમાં પડી ગાય
- મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, મોંઘવારી સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો
- સર્વે: ટ્રાઇકોટિલોમેનિયાના દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે
- સોનુ સુદ રિક્ષા ચલાવી દૂધવાળા સાથે બાર્ગેઈનિંગ કરતો નજરે પડ્યો
Top News @ 5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News @ 5 PM