ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News @ 5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News @ 5 PM
Top News @ 5 PM

By

Published : Jul 20, 2021, 5:14 PM IST

  1. જાણો, દેવપોઢી એકાદશી અને ચાતુર્માસ સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક માન્યતાઓ...
  2. પેજ સમિતિના પ્રણેતા સી. આર. પાટીલે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે 1 વર્ષ પૂર્ણ કર્યું, દિલ્હીમાં અમિત શાહને મળ્યા
  3. Pegasus જાસૂસીકાંડની SCના જજ દ્વારા તપાસ કરવાની માગણી છે: શક્તિસિંહ ગોહિલ
  4. બનાસકાંઠામાં BSFના વધુ 32 જવાનો કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 52 થયો, વેરિયન્ટની ચકાસણી માટે નમૂના મોકલાયા
  5. રવિ પૂજારી ફોન ઉપર લોકો પાસેથી ખંડણી માંગતો હતો : ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા
  6. પેગાસસ જાસુસી કાંડ મામલે થયેલા હંગામા વચ્ચે યોગી આદિત્યનાથે વિપક્ષ પર કર્યા પ્રહાર
  7. Adani મુંબઈ એરપોર્ટનું Headquarter ખસેડીને અમદાવાદ લઇ આવ્યાં
  8. કાબુલમાં આતંકી હુમલો: બકરીઇદની નમાઝ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલો
  9. Pegasus Espionage Case: ચોમાસા સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં પેગાસસ મુદ્દે હોબાળો મચ્યો
  10. સુરત મહાનગરપાલિકાની શાળામાં ધોરણ 11ના ઓનલાઇન વર્ગો શરૂ કરાયા

ABOUT THE AUTHOR

...view details