ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Jul 15, 2021, 5:06 PM IST

  1. Rising petrol and diesel prices : અમદાવાદીઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લઇને રોષનો માહોલ
  2. PM Modi in Varanasi: વડાપ્રધાન મોદીએ આપી કાશીને 1500 કરોડની ભેટ
  3. Share Market Closing: મજબૂતી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 254 તો નિફ્ટી 70 પોઈન્ટનો થયો ઉછાળો
  4. Standard 12 offline: રાજ્યમાં આજથી ધો.12ના વર્ગો શરૂ થતાં શાળાઓ ફરી ધમધમી
  5. દાહોદમાં પરિણીતાને તાલિબાની સજા આપવાના કિસ્સામાં 14ની ધરપકડ, 16 જુલાઈ સુધીના રિમાન્ડ
  6. રીપીટરની પરીક્ષામાં વિદ્યાર્થીઓના રોલ નંબર ચડ્યા ગોટાળે, એક જ નંબર 2 સ્કૂલમાં આવતા મુંજાયા
  7. આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના 5.5 લાખ રિપીટર વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
  8. વડોદરામાં આજથી શાળાઓ શરૂ કરાઈ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત
  9. દેશમાં NRCની સાથે જનસંખ્યા નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ પણ જરૂરી છેઃ સૂર્યકાંતરાવ કેલકર
  10. Murder: રાજકોટમાં દારૂના નશામાં ધૂત પિતાએ પોતાના 8 વર્ષના બાળકને ઢોર માર મારતા બાળકનું મોત

ABOUT THE AUTHOR

...view details