ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News@5
Top News@5

By

Published : Jul 13, 2021, 5:00 PM IST

  1. ગીરના જંગલમાં પ્રથમ વરસાદમાં ભરાયેલા ખાબોચિયામાં સિંહ બાળના છબછબિયા, જૂઓ વીડિયો...
  2. PM Modiએ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે યોજી બેઠક, વેક્સિનેશન અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે કરાઈ ચર્ચા
  3. Bollywood News: અભિનેતા હ્રિતિક રોશને 2 વર્ષ જૂની ફિલ્મ 'સુપર 30'ની યાદો કરી તાજા
  4. હૈદરાબાદના વૈજ્ઞાનિકનો દાવો, દેશમાં 4 જુલાઈથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ
  5. મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની, સિંધિયા જેવા નેતાઓની હવે મોદી કેબિનેટ કમિટીમાં એન્ટ્રી
  6. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે દ્વારકામાં 3 નંબરનું સિગ્નલ, સાગરખેડૂઓને દરિયો ન ખેડવા સૂચના
  7. ઇટાલીની કંપની Surat Metro Underground Tunnel માં વેન્ટિલેશન અંગે એનાલિસીસ કરશે
  8. બાળકોને માસ પ્રમોશન બાદ પણ વાલીઓમાં દુવિધા, જાણો શા માટે ?
  9. રાજકોટના ખોડિયારનગરમાં 80 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, Demolition થી 100 પરિવાર બેઘર
  10. IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

ABOUT THE AUTHOR

...view details