ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News@5 PM
Top News@5 PM

By

Published : Jul 10, 2021, 5:02 PM IST

  1. Sri Lanka vs India Series : શિડ્યૂલ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે મેચ
  2. અમુલ પછી હવે Mother Dairyએ પણ દૂધની કિંમતમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો
  3. સુરતમાં અડધાથી વધુ વેક્સિનેશન સેન્ટર બંધ, વેક્સિનની અછતને કારણે લોકો પરેશાન
  4. India Book Of Record: પાલનપુરના યુવકને સ્થાન મળ્યું
  5. તાજાવાલ ટુર્નામેન્ટ માટે મોરબીની બેસ્ટ ટીમ તૈયાર
  6. Gandhinagar માં પણ કલોલની જેમ ઝાડાઉલટીના કેસો, અત્યાર સુધી 25 કેસો સામે આવ્યાં
  7. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર રથયાત્રાના દિવસે 12 જુલાઇના રોજ ખુલશે
  8. ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકે સંચાલકની લોખંડની પાઈપના 13 ઘા મારીને કરી હત્યા
  9. હરિયાણામાં ભાજપ નેતાઓ સામે વિરોધ પ્રદર્શનમાં કિસાન-જવાન આમનેસામને
  10. કોરોના મહામારી કરતા ભૂખમરાની મહામારી વધુ ગંભીરો

ABOUT THE AUTHOR

...view details