- ગીરમાં 15 દિવસમાં 5 સિંહોના શંકાસ્પદ મોત, બબેસિઓસિસ નામક રોગની ચકાસણી માટે નમૂના મોકલાયા
- Kargil Victory Day નિમિત્તે ગુજરાત NCCના કેડેટ્સ 25,000 શુભેચ્છા કાર્ડ ભારતીય સેનાના વીર જવાનોને પહોંચાડશે
- સુરત Diamond industryને બખ્ખાં! શનિ-રવિમાં પણ ધમધમી રહ્યાં છે કારખાનાં, જાણો કારણ
- કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરમાંથી LED TV અને 2 લાખ રોકડ રકમની ચોરી
- Plastic Rice: માંગરોળમાં સસ્તા અનાજની દુકાનમાં મળતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા હોવાનો આક્ષેપ મામલતદારે ફગાવ્યો
- Congress: વેરાવળ-સોમનાથમાં કચરા કલેકશનની નબળી થઇ રહેલી કામગીરી સુઘારવા આવેદન
- જાણો ભુજ તાલુકાના સૌથી મોટા Rudramata Damની વર્તમાન પરિસ્થિતિ અંગે
- વડોદરા: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વડોદરાની મુલાકાતે
- Rape case: વડોદરામાં મોડેલ બનાવવાની લાલચ આપી યુવતી પર હોટલમાં દુષ્કર્મ
- Valsad: કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા 26 બાળકોને દર મહિને રૂપિયા 4000 મળશે
Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News at 5 PM