ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News@5 PM વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ટેન ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News at 5 PM
Top News at 5 PM

By

Published : May 18, 2021, 5:02 PM IST

  1. રાજકોટમાં તૌકતેનું તાંડવઃ 70થી વધુ વૃક્ષો થયા ધારાશાહી
  2. તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગાંધીનગરમાં અત્યાર સુધીનો 12 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો
  3. તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા
  4. જૂઓ અમદાવાદથી ગ્રાઉન્ડ રીપોર્ટ : ફાયર સ્ટેશન અને દરેક હોસ્પિટલમાં ફાયર વિભાગની રેસ્ક્યૂ ટિમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી
  5. વડોદરાથી તૌકતેનો ગ્રાઉન્ડ રિપોર્ટ : GMERS હોસ્પિટલમાં ગ્રીલ સાથે કાંચ તુટી પડતા નર્સ ઇજાગ્રસ્ત
  6. ભારે પવન સાથે વરસાદના કારણે ઝાડ પડવાનો સિલસિલો યથાવત્
  7. રાજકોટ તૌકતેની તારાજી: આજી ડેમ-2 ઓવરફ્લો, એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો
  8. જેતપુરમાં દીવાલ પડતા ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત
  9. તૌકતે વાવાઝોડાની અસર - અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
  10. અમદાવાદથી તૌકતેનો ગ્રાઉન્ડ રિપોર્ટ: બે દિવસમાં 28 વૃક્ષો ધરાશાયી

ABOUT THE AUTHOR

...view details