- જામનગરમાં 24થી 28 ફેબ્રુઆરી સુધી સૌરાષ્ટ્ર-કચ્છ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન
- કેરળમાં રાહુલ ગાંધીએ માછીમારોને અલગ મંત્રાલય બનાવવાનું વચન આપ્યું
- J-K: અનંતનાગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર, અથડામણ શરૂ
- રાજ્યના 6 મહાનગરોમાં ભાજપ વિજય થતાં CM રૂપાણી રાજકોટમાં જનસભાને સંબોધિત કરશે
- અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરતમાં, ભવ્ય રોડ શૉનું આયોજન
- 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મના ટીઝર પહેલા પોસ્ટર રિલીઝ, આલિયાનો નવો અંદાજ
- ચમોલી દુર્ધટના: બચાવ કાર્ય ચાલુ, અત્યાર સુધીમાં 70 મૃતદેહ મળ્યા
- પશ્ચિમ બંગાળના BJP નેતા રાકેશ સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ
- ફૂટબોલ મેદાનમાં ટાઇગર શ્રોફને ઇજા પહોંચતા દિશાએ તત્કાલ તેની સંભાળ લીધી
- કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ દિલ્હીમાં એન્ટ્રી મળશે
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Latest World News