ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 5 PM: વાંચો સાંજના 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 5 PM: વાંચો સાંજના 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
TOP NEWS @ 5 PM: વાંચો સાંજના 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Jan 2, 2021, 5:30 PM IST

  1. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 4 જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે
  2. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હાર્ટએટેક, વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયાં
  3. સુરતની OYO હોટલમાં યુવતીની રહસ્યમય સંજોગોમાં મોત
  4. દાહોદના આર.એલ એન્ડ પંડ્યા હાઈસ્કૂલ સહિત ત્રણ કેન્દ્રો પર covid-19 વેક્સિનનું ડ્રાયરન કરાયું
  5. વેક્સિનેશન પહેલા આરોગ્યકર્મીઓની માગ, 2800નો ગ્રેડ પે આપો નહીં તો હડતાલ
  6. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિના કાર્યાલયનો આરંભ
  7. નેશનલ એથ્લેટીક્સ ગેમ્સના અમદાવાદના સ્પર્ધકો પહોંચ્યા પોરબંદર બીચ પર
  8. પતંગ ચગાવતા સમયે બીજા માળેથી પટકાતા 5 વર્ષીય બાળકનું મોત
  9. આણંદમાં કોરોના રસીકરણને લઇને ડ્રાય રનનું આયોજન
  10. સુરતમાં બની સાઇબર ક્રાઇમની ઘટના, ફેક એકાઉન્ટ દ્વારા દિયરે ભાભીને આપી ધમકી

ABOUT THE AUTHOR

...view details