- સુપ્રીમ કોર્ટ 5 ઓગસ્ટે પેગાસસ જાસૂસી અરજી પર સુનાવણી કરશે
- આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે
- ISROએ ઈસરોની વિવિધ થીમ આધારિત માલસામાન બનાવતા 9 એકમોને પસંદગીમાં અમદાવાદની અંકુર હોબી સેન્ટરનો સમાવેશ
- મુખ્યપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
- LPG Gas Cylinder Price: 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો
- અભિનેત્રી ભાગ્યશ્રીએ પીળી સાડીમાં કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ
- Tokyo Olympics: ઇતિહાસની યાદો અને ભવિષ્યની આશા વચ્ચે હોકીની આજે ભારત-બ્રિટન ક્વાર્ટર ફાઇનલ
- બાળક મોબાઇલ-લેપટોપ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે તો રાખો ખાસ ધ્યાન
- J-K: પથ્થરબાજો સામે સરકારની કડક કાર્યવાહી ,નહીં મળે સરકારી નોકરી અને પાસપોર્ટ વેરિફિકેશન
- આમિરખાન અને કિરણ રાવે જમ્મૂ કશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહ સાથે કરી મૂલાકાત
TOP NEWS @ 3 PM વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રોના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 3 PM