ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રોના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS

By

Published : Jul 30, 2021, 3:08 PM IST

  1. મૃત પતિના સ્પર્મનો IVF માં ઉપયોગ કરવા આખરે પત્નીને મંજૂરી આપતી હાઇકોર્ટ
  2. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાં મરેલી ગરોળી મળી આવી
  3. UPમાં 15મી ઓગસ્ટની તૈયારીમાં ભગત સિંહનો રોલ કરનારા બાળક માટે ફાંસીનો ગાળિયો બન્યો મોતનું કારણ
  4. CBSE એ જાહેર કર્યું પરિણામ, જાણો કઈ રીતે જોઈ શકાશે ?
  5. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વીડિયો દ્વારા હરિપ્રસાદસ્વામીને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવ્યો
  6. જમ્મુ કાશ્મીરમાં રાત્રે 3 અલગ અલગ સ્થળોએ જોવા મળ્યા ડ્રોન, BSF દ્વારા ફાયરિંગ
  7. લાહૌલ સ્પીતિમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી 150થી વધુ પ્રવાસીઓ ફસાયા
  8. Tokyo Olympic 2020, day 8: બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી મેળવી જીત, દેશમાટે એક મેડલ સુનિશ્ચિત કર્યો
  9. Goa CM પ્રમોદ સાવંતે બે સગીર બાળાઓ સાથે Gang rape મુદ્દે નિવેદન આપ્યું
  10. ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ, યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌથમ થયા સંક્રમિત

ABOUT THE AUTHOR

...view details