ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS@3PM વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રોના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News at 3 PM
Top News at 3 PM

By

Published : Jul 24, 2021, 2:54 PM IST

  1. ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ
  2. બાળકોની વેક્સિનનું ટ્રાયલ રિઝલ્ટ સપ્ટેમ્બર સુધી આવશે, નવા સ્ટ્રેઈન માટે Booster Doseની જરૂરઃ ગુલેરિયા
  3. મહારાષ્ટ્રના રાયગઢનાં તલાઈ ગામમાં ભૂસ્ખલનથી 44 લોકોનાં મૃત્યું
  4. નગરપાલિકાઓને નગર-જન સુખાકારીના વિકાસના આધારે હવેથી સ્ટાર રેન્કીંગ અપાશે
  5. ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસ કોઈની પણ NSA હેઠળ કરી શકશે ધરપકડ
  6. ગાંધીનગરની નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સીટીનું કેમ્પસ ગોવા અને ત્રિપુરામાં પણ ખૂલશે
  7. FIRE NOC: અમદાવાદની 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ અપાઈ
  8. દમણમાં ગંદકીથી ખદબદતું તળાવ નવીનીકરણ બાદ બન્યું પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર
  9. ગુરૂ પુર્ણિમાના દિવસે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધીત કર્યો
  10. સોમનાથ તીર્થ ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details