ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top ten news

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @3 PM
TOP NEWS @3 PM

By

Published : Mar 2, 2021, 2:58 PM IST

  1. અમદાવાદમાં કમલમ ખાતે ભાજપે જીતની ઉજવણી શરૂ કરી
  2. રાજકોટમાં મતગણતરીને લઇને બપોરે 12ઃ45 વાગ્યાની સ્થિતિ
  3. આયશા આત્મહત્યા કેસમાં પોલીસે આયશાના પતિ આરિફની રાજસ્થાનથી કરી ધરપકડ
  4. આણંદ નગરપાલિકાના વૉર્ડ 2માં ભાજપની પેનલની ઐતિહાસિક જીત
  5. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અંગે બ્યૂરો ચીફ સાથે ખાસ ચર્ચા
  6. પાટણમાં મતગણતરીને લઇને સવારે 11ઃ15 વાગ્યાની સ્થિતિ
  7. રાજકોટઃ આણંદપરના કોંગી ઉમેદવારની જીત થતાં ઉમેદવાર પર નાણાં ઉડ્યા
  8. જામનગરમાં બેરાજા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત
  9. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અંગે બ્યૂરો ચીફ સાથે ખાસ ચર્ચા
  10. સુરત જિલ્લાના બારડોલીમાં મતગણતરીને લઇને બપોરે 12ઃ00 વાગ્યાની સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details