- મધ્યપ્રદેશમાં નથી રોકાઈ રહ્યો મહિલાઓ પર અત્યાચાર, જુઓ ગુના જિલ્લાની આ ઘટના
- અજમેરની ખ્વાજા દરગાહમાં વડાપ્રધાને આપેલી ચાદર મુખ્તાર અબ્બાસ નકવીના હસ્તે અર્પણ
- જામનગરમાં કોંગ્રેસને ઝટકો, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક લોકોએ આપ્યા રાજીનામાં
- કેન્દ્રીયપ્રધાન સ્મૃતી ઈરાની આજે ભાજપનો પ્રચાર કરવા ઊંઝા આવશે
- ચેન્નઈ ટેસ્ટમાં આર. અશ્વિને સદી ફટકારતા અશ્વિનથી વધારે સિરાજે કરી ઉજવણી
- એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડે બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે WHOની મંજૂરી
- MS ધોની ફિલ્મમાં સુશાંતના કો-એક્ટર રહેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી
- બારડોલીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં એક ફોર્મ રદ્દ
- પાલીતાણા નગરપાલિકાની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો
- વેરાવળ નગરપાલિકાને છ દિવસમાં 7.5 લાખની આવક
TOP NEWS @ 3 PM: વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 3 PM: વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...